ક્રેડિટ કાર્ડ નુકસાની નહીં પણ ફાયદાનો સોદો, બસ લોકોને આ સિક્રેટ્સની નથી હોતી ખબર

ક્રેડિટ કાર્ડ્સ પાવરફૂલ ફાઇનાન્સિયલ ટૂલ છે. તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ (Uses of Credit Cards) કરીને પૈસા બચાવી (Save Money) શકો છો. 

તમારા તમામ ખર્ચને ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર (Transfer expenditures to credit cards) કરીને, તમે એર માઇલ્સ, હોટલ પોઇન્ટ્સ, ગિફ્ટ વાઉચર્સ અને કેશબેક જેવા રીવોર્ડ્સ (Rewards & Cashback in Credit Cards) મેળવી શકો છો.

વર્તમાન સમયમાં ક્રેડિટ કાર્ડ મેળવવું પહેલા જેટલું મુશ્કેલ નથી. બેન્કો સારો ક્રેડિટ સ્કોર અને હપ્તા ભરવાની 

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તેના દ્વારા મળતા લાભ અને રીવોર્ડ્સ માટે કરવામાં આવે છે. પરંતુ સમયાંતરે તેના બેનિફિટ્સ અને રીવોર્ડની શરતોમાં ફેરફાર થતો રહે છે. 

જો તમને કેશબેકમાં રસ હોય તો તમારે વધુ કેશબેક આપે એવું કાર્ડ પસંદ કરવું જોઈએ. 

તમે ફ્રી ફ્લાઇટ્સ માટે એર માઇલ્સ કમાવવા માંગતા હોય તો એર માઇલ્સ ઓફર કરે તેવું કાર્ડ શોધો અથવા તમારા રિવોર્ડ પોઇન્ટ્સને એર માઇલ્સમાં ટ્રાન્સફર કરવાનો ઓપ્શન શોધો.

અથવા જો તમે ગિફ્ટ વાઉચર્સ માટે તમારા રિવોર્ડ પોઇન્ટ્સને રિડીમ કરવા માંગતા હોય તો રિવોર્ડ-પોઇન્ટ ક્રેડિટ કાર્ડ વધુ સારી પસંદગી હોઈ શકે છે.